ચાલતી પટ્ટી

"Krishna Computer - લોઢવા આ બ્લોગમાં આપને અમે આવકારીએ છીએ,મુલાકાત બદલ આભાર." Education News Mate Blog Mate Visit on my Blog and whatsaap Group 7600397839 Send A sms Join Krishna online....

March 31, 2023

જવાહર નવોદય પરિક્ષા 2023 હોલ ટીકીટ Downloa

💫 જવાહર નવોદય પરિક્ષા 2023 
Admit Card Download

જુનીયર કલાર્ક કોલ લેટર✍🏻

જુનીયર કલાર્ક કોલ લેટર✍🏻
તા. 9-4-2023 ના રોજ લેવાનારી જુનીયર કલાર્ક પરીક્ષાના કોલલેટર આજે બપોરે 1 વાગ્યાથી ડાઉનલોડ કરી શકાસે. કોલ લેટર ડાઉનલોડ કરવા આ લીંક 


સેવ રાખો. ઉપરાંત જિલ્લાવાઈઝ હેલ્પલાઈન નંબર પણ મુકેલ છે.

March 24, 2023

💥 *BIG BREAKING NEWS*✍🏻 તલાટી પરીક્ષા ની નવી સંભવિત તારીખ ડીકલેર.....

💥 *BIG BREAKING NEWS*
✍🏻 તલાટી પરીક્ષા ની નવી સંભવિત તારીખ ડીકલેર
🎯 હસમુખ પટેલ સાહેબનુ તાજેતરનું Tweet

તલાટી પરીક્ષાનુ ફોર્મ ભરેલ તમામ ઉમેદવારોને જાણ કરો.

March 21, 2023

બ્રેકિંગ :NMMS Exam Result Declared

🔥 *બ્રેકિંગ :NMMS Exam Result Declared*

*📍NMMS ની પરીક્ષા નું પરિણામ જાહેર*


Join Group For latest News Update

March 13, 2023

આધાર પાન કાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ : ૩૧/૦૩/૨૦૨૩

આધાર પાન કાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ : ૩૧/૦૩/૨૦૨૩ છે. ત્યારબાદ જો આધાર પાન કાર્ડ સાથે લીંક નહિ હોય તો તમારુ પાન કાર્ડ ઈનેકટીવ બની જશે. જેને ફરીથી એકટીવ કરવા રૂ. 10000 સુધીની પેનલ્ટી ભરવી પડશે. તમારુ આધાર-પાન કાર્ડ લીંક થયેલ છે કે નહિ તે  લીંક પરથી 2 સ્ટેપમા ચેક કરી શકસો. જો લીંક ન હોય તો 31 માર્ચ પહેલા આ કામ પુરુ કરો.
────⊱◈✿◈⊰────
*🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો*

Click Here to Link Website 

March 11, 2023

💥 *BIG BREAKING NEWS*💥 *પોસ્ટ GDS ભરતી રીજલ્ટ જાહેર*

💥 *BIG BREAKING NEWS*
💥 *પોસ્ટ GDS ભરતી રીજલ્ટ જાહેર*
ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે પસંદ થયેલા ઉમેદવારોનુ લીસ્ટ👇

ફોર્મ ભરેલ તમામ ઉમેદવારો ને શેર કરો.