ચાલતી પટ્ટી

"Krishna Computer - લોઢવા આ બ્લોગમાં આપને અમે આવકારીએ છીએ,મુલાકાત બદલ આભાર." Education News Mate Blog Mate Visit on my Blog and whatsaap Group 7600397839 Send A sms Join Krishna online....

February 28, 2023

How To Apply Driving Licence.......Visit Rk Computer Lodhva


HomeSarkari YojnaHow To Apply Driving Licence OnlineFebruary 28, 2023

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.









How To Apply Driving Licence Online । ડ્રાઈવિંગ લાઇસન્સ ઓનલાઈન કેવી રીતે અરજી કરવી




How To Apply Driving Licence Online । ડ્રાઈવિંગ લાઇસન્સ ઓનલાઈન કેવી રીતે અરજી કરવી




ડ્રાઈવિંગ લાઇસન્સ ઓનલાઈન કેવી રીતે અરજી કરવી

હવે ઘરે બેઠા ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવો , ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે મોટર વાહન ચલાવવા માટે , એક માન્ય ડ્રાઈવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે . લર્નિગ લાયસન્સ ધરાવતી વ્યકિત ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવી શકે છે . મોટર વાહન અધિનિયમ 1988 મી જોગવાઈઓ અનુસાર ગુજરાત આરટીઓ દ્વારા ગુજરાતમાં લર્નિગ લાઇસન્સ જારી કરવામાં આવે છે
હવે ઘરે જ બનાવો ડ્રાઈવિંગ લાઇસન્સ


 

હવે ઘરે બેઠા ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવો : નવા ડ્રાંઇવિંગ લાઇસન્સ માટે લારંગ લાઇસન્સ લેવા માટે અરજી જરૂરી છે . ગુજરાતીમાં જારી કરાયેલ લર્નિગ લાઇસન્સ 6 મહિનાના સમયગાળા માટે માન્ય છે અને કાયમી DL માટે અરજી 30 દિવશ પછી અથવા લરંગી લાઇસન્સ જારી થયાની તારીખ 180 દિવશની અંદર કરી શકાય છે . નીચે દાર્શવેલ પ્રક્રિયાને અનુસરીને તમે ગુજરાત લર્નિગ લાઇસન્સ મેળવી શકો છો .




યોગ્યતાગિયરલેસ ટુ વહીલરનું લાઇસન્સ મેળવવા માટે 16 વર્ષની ઉમર પૂર્ણ કરેલ હોવી જોઈએ
ટુ – વહીલર , મોટરકાર , ટેક્ટર અને ગિયરવાળા અન્ય નોન – ટ્રાન્સપોર્ટ વાહનો માટે લાઇસન્સ મેળવવા માટે 18 વર્ષની ઉમર પૂર્ણ કરવી આવશ્યક છે
પરિવહન વાહન ચલાવવા માટે વ્યક્તિએ 20 વર્ષ પરૂં કાર્ય હોવા જોઈએ. આ ઉપરાંત તેને ધોરણે 8 પાસસ કર્યું હોવું જોઈએ અને તેને ઓછા વજનના વાહનો ચલાવવાનો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ
જરૂરી દસ્તાવેજો


ઉંમરનો પુરાવો
શાળા છોડવાનું પ્રમાણપત્ર
જમણ પેર્ટન
પાસપોર્ટ

 

સરનામાનો પુરાવોશાળા છોડવાનું પ્રમાણપત્ર
પાસપોર્ટ
LIC પોલિસી
મતદાર ઓળખ કાર્ડ
લાઈટબીલ
ટેલિફોન બિલ
સરનામાં સાથે હાઉસ ટેક્સ
સરનામાં પુરાવા તરીકે કેન્દ્ર અથવા રાજ્ય સ્થાનિક સરકારની સ્લીપ અથવા અરજીદારનું એફેક્ટિવ રજુ કરવાનું રહેશે

અરજી ફીલર્નિગ લાઇસન્સ મેળવવા માટે કોપ્મ્પ્યુટર નોલેજ ટેસ્ટ પાસ કરવી જરૂર છે
નીતિ નિયમો , ટ્રાફિક સંકેત જેવા વિષયો ટેસ્ટમાં સામેલ છે પરીક્ષામાં 15 પ્રશ્નો પૂછવામાં આવશે , જેમાંથી પાસ થવા માટે 11 પ્રશ્નો સાચા જવાબ આપવાના રહેશે


તમેને દરેક પ્રશ્નો જવાબ આપવા માટે 48 સેંકડનો સમય મળશે
જે વ્યકિત પરીક્ષણમાં નિષ્ફળ જાય છે તે 24 કલાક પછી ફરીથી પરીક્ષમાં માટે અપીલ કરી શકે છે
જે વ્યકિત પાસે લર્નિગ લાઇસન્સ અથવા ડ્રાઈવિંગ લાઇસન્સ છે તે વર્તમાન ડ્રાઈવિંગ લાઇસન્સ વાહનની વાહદરની કેટેરરી ઉમેરવા માટે અરજી કરી શકે છે . જેને કોપ્મ્પ્યુટર આધારિત નોલેજ ટેસ્ટ માંથી મુક્તિ આપવામાં આવી છે.


કાયમી ડ્રાઈવિંગ લાઇસન્સ મેવવા માટે ડ્રાઈવિંગ ટેસ્ટ ફરજીયાત છેલર્નિગ લાઇસન્સ મેળવા કોઈપણ વ્યકિત તે મેળવ્યા પછી 30 દિવસના સમયગાળા પછી કોઈપણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકે છે
ડ્રાઈવિંગ ટેસ્ટ ફક્ત તે વાહનમાં પ્રકાર પર લેવામાં આવશે જેના માટે ડ્રાઈવિંગ લાઇસન્સ માટે અરજી કરવામાં આવી છે
લર્નિગ ડ્રાઈવિંગ લાઇસન્સ માત્ર 6 મહિના માટે માન્ય રહેશે , તેથી અરજદારે આ માન્ય સમયગાળા જ ડ્રાઈવિંગ ટેસ્ટ માટે હાજર રહેવું પડશે .

ઓનલાઇન અરજી અહીં ક્લિક કરો
LLE નમૂના પ્રશ્ન બેંક અહીં ક્લિક કરો

STD 10 and 12 Exam Hall ticket Download Officeal news

💥✍🏻 *ધોરણ 10 SSC પરીક્ષાની હોલટીકીટ ડાઉનલોડ કરવા બાબત બોર્ડની પ્રેસનોટ*
❓કયારથી ડાઉનલોડ થશે હોલ ટીકીટ
❓ઉમેદવારોને કયારે આપવામા આવશે
➖➖➖➖➖➖➖➖
*💥♐ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની હોલટીકીટ* ડાઉનલોડ કરવા બાબતની ગુજરાત બોર્ડની પ્રેસનોટ 

🚩આજથી ડાઉનલોડ કરવાની 
➖➖➖➖➖➖➖

junior Clerk Exam Date Declare........