ચાલતી પટ્ટી

"Krishna Computer - લોઢવા આ બ્લોગમાં આપને અમે આવકારીએ છીએ,મુલાકાત બદલ આભાર." Education News Mate Blog Mate Visit on my Blog and whatsaap Group 7600397839 Send A sms Join Krishna online....

March 13, 2023

આધાર પાન કાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ : ૩૧/૦૩/૨૦૨૩

આધાર પાન કાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ : ૩૧/૦૩/૨૦૨૩ છે. ત્યારબાદ જો આધાર પાન કાર્ડ સાથે લીંક નહિ હોય તો તમારુ પાન કાર્ડ ઈનેકટીવ બની જશે. જેને ફરીથી એકટીવ કરવા રૂ. 10000 સુધીની પેનલ્ટી ભરવી પડશે. તમારુ આધાર-પાન કાર્ડ લીંક થયેલ છે કે નહિ તે  લીંક પરથી 2 સ્ટેપમા ચેક કરી શકસો. જો લીંક ન હોય તો 31 માર્ચ પહેલા આ કામ પુરુ કરો.
────⊱◈✿◈⊰────
*🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો*

Click Here to Link Website