May 31, 2025

ધોરણ ૧ થી ૫ માં થયેલી શિક્ષકોની ભરતી રદ.

 🔥🔥🔥 *વિદ્યાસહાયક ભરતી બ્રેકિંગ અપડેટ.....* 


📧 *ધોરણ ૧ થી ૫ માં થયેલી શિક્ષકોની ભરતી રદ.*


📧 *૨૨ મે થી ૩૧ મે સુધીની ભરતીની પસંદગી પ્રક્રિયા રદ કરાઈ.*


📧 *ભરતીમાં મેરિટ ગુણમાં ભૂલ થતા ભરતી રદ