ચાલતી પટ્ટી

"R.K.Computer - લોઢવા આ બ્લોગમાં આપને અમે આવકારીએ છીએ,મુલાકાત બદલ આભાર."

October 3, 2016

Rk Lodhva

ગાંધીનગર : 10 ટકા EBC અંગે રાજ્ય સરકારે બહાર પાડેલો વટહુકમ આજથી રદ થઈ ગયો છે. બંધારણીય જોગવાઇ પ્રમાણે વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવા વિધાનસભા સત્રમાં વિધયક લાવવું પડે. જોકે આ કાર્યવાહી થઈ ન હોવાથી વટહુકમનું અમલીકરણ હવે થઈ શકે નહીં. હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પડતર છે. હાઇકોર્ટે આ વટહુકમનો અમલ કરવા પર રોક લગાવી હતી.