ચાલતી પટ્ટી

"R.K.Computer - લોઢવા આ બ્લોગમાં આપને અમે આવકારીએ છીએ,મુલાકાત બદલ આભાર."

May 26, 2016

🔹 આર કે કોમ્પ્યુટર - લોઢવા 🔹 🔊 એડમીશનની સિઝન ચાલુ થઇ છે. આપના બાળકનાં ઑનલાઇન એડમીશન માટે સૌથી વધારે અનુભવી પાસે જ ફોર્મ ભરાવવાનો આગ્રહ રાખો. કેમ કે એક જ ભુલથી આપના બાળકની કારકિદી બગડી શકે. 🔘 અમે ઓનલાઇન ફોર્મ ભરીએ છીએ. ⚜એડમિશનને લગતી તમામ બાબત એટલે કે સ્વચ્છ ઝેરોક્ષ થી લઇને, કલર ફોટા, લેમીનેશન, ઓનલાઇન ફોર્મ, મેરીટ, ચોઈસ ફીલીંગ, ઑનલાઇન ફી ભરવા સુધીની તમામ કામગીરી કરાવવા માટે અમારી મુલાકાત અવશ્ય લો. તમારા સગાં સબંધી અને પાડોશી તથા મિત્રોને પણ આર કે કોમ્પ્યુટર લોઢવાની મુલાકાત લેવા જણાવો. 🔅 અમારી વેબસાઇટ www.rklodhva.com પર સરકારી ભરતી, એડમીશન, પરીણામ વગેરે ની તમામ માહીતી મળી રહેશે. આ માહિતી whatsapp પર નિયમીત મેળવવા માટે 7600397839 / 9904967782 પર તમારુ નામ અને ગામ લખીને મોકલો. 🔷 અમારી અન્ય સર્વીસ: 👉🏼 તાત્કાલિક ફોટા 40 માં ૮ કોપી 👉🏼 ફોટા બીજા દિવસે પ૦ માં ૪૨ કોપી 👉🏼 દરેક ઑનલાઇન ફોર્મ 👉🏼 DTH,મોબાઇલ રીચાર્જ 👉🏼 બીલ પેમેન્ટ 👉🏼 બસ બુકીંગ 👉🏼 સ્વરછ ઝેરોક્ષ, કલર ઝેરોક્ષ 👉🏼 લેમીનેશન, ડીવીડી કોપી 👉🏼 બાયોડેટા, Resume 👉🏼 આવક, જાતિ, ક્રિમીલેયર ફોર્મ.મળશે. 🔷આર કે કોમ્પ્યુટર🔷 નવા બસ સ્ટેશન પાસે મુ. લોઢવા તા.સુત્રાપાડા.